Administrative Officer Desk

Name SHRI VIMALBHAI DESAI                                                                                
Residential Address 97, Sai Ashish Soc., Opp. Madhav Bag, Parvar Patiya, Surat.
Office Phone No:- 0261 - 2455301 / 302 / 303 / 304
Email :- [email protected]

Message of Administrative Officer

 નમસ્કાર       

         શિક્ષણ સમિતિની શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવે છે.તેઓને ખાનગી શાળાના વિદ્યાર્થીઓની સમકક્ષ રંગીન ગણવેશ, બુટ-મોજા, અને પુસ્તકો નિ:શુલ્ક આપવામાં આવે છે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ધો.૧ માં નવાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક કીટ દફતર આપવામાં છે તેમજ રાજ્ય સરકારની યોજના  અંતર્ગત વિદ્યાલક્ષ્મી બોન્ડની પણ જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે શિક્ષકો ઈ કર્મચારીઓ માટે સારસ્વત તાલીમ શિબિર અને કર્મયોગી તાલીમ શિબિરોના આયોજન માટે પણ  જોગવાઈ કરવામાં આવી છે. વાલીદિન તથા વિવિધ પર્વોની ઉજવણી જેવી કે મહેંદી સ્પર્ધા,રાસગરબા જેવા કાર્યક્રમ અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવૃત્તિ પંચાગ, શૈક્ષણિક પ્રવૃત્તિ, કેલેન્ડર, પુસ્તક, નકશા, ચાર્ટ વગેરે દ્વારા શિક્ષણની સુયોજિત વ્યવસ્થા કરવામાં આવી છે. અને આધુનિક જમાના સાથે તાલમેલ કરવા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે મોડેલ શાળાનો કોન્સેપ્ટ અપનાવામાં આવ્યો છે.

 

 

 Assistant Administrative Officer Desk

Name :-

MAHESH LOTAN PATIL

Residential Address :-

87/88,AVIRBHAV SOCIETY NO.-1,PANDESARA,SURAT-394221

Office Phone No:-

0261 - 2455301 / 302 / 303 / 304

Email :-

[email protected]