પ્રવેશીકરણ વિષયમાં પીએચડી

પ્રાઈમરી બોર્ડ ના જોઈન્ટ ડીરેક્ટર મહેસ જોશી ને બાળકો ના પ્રવેશીકરણ વધારવાના પ્રયાસો બદલ વીર નર્મદ યુનિવર્સીટી તરફથી આ પદવી એનાયત કરવામાં આવી.